લંડનમાં બ્રિટિશ સંસદની બહાર આતંકવાદી હુમલો, જુઓ કેવી રીતે હુમલાખોરે કર્યો હુમલો, જુઓ VIDEO

Continues below advertisement
લંડનઃ લંડનમાં સંસદની પાસે આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરને ઠાર મારી દીધો હતો. જુઓ કેવી રીતે હુમલાખોરે ઘટનાને અંજામ આપ્યો હતો..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram