ગુજરાત સરકારની ગાઇડ લાઇન ફિક્સ પગારદારો સાથે મોટો ફ્રોડ છે, હાઈકોર્ટમાં થઈ શું રજૂઆત? જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત સરકારે હાલમાં જ વર્ષ 2006થી ફિક્સવેતન હેઠળ નિમણૂંક પામેલા 1.18 લાખ કર્મચારીઓને નિમણૂંકના દિવસથી જ કાયમી ગણવાની સાથે ગ્રેડ-પે વધારી આપ્યો છે. માટે 2006 પહેલા ફિક્સવેતન સાથે જોડાયેલ શિક્ષકો, પોલીસ કર્મચારીઓએ સુધારા અરજી-એમેન્ડમેન્ટ કરીને ગત સપ્તાહે સરકારે જાહેર કરેલા ઠરાવની કાદેસરતાને પડકારી છે. એબીપી અસ્મિતાએ અરજદારોના વકીલ યતિન ઓઝા સાથે વાત કરી હતી. વીડિયોમાં જુઓ તેમણે શું કહ્યું?
Continues below advertisement