ગીર ગઢડાનું કનેરી ગામ પાણીમાં ગરકાવ, 15 લોકો ફસાયા, જુઓ વીડિયો

Continues below advertisement
ગીર સોમનાથઃ આજે ગીર ગઢડામાં પણ સૌથી વધુ 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે ત્યાંનું કનેરી ગામ ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઇ ગયું છે. વરસાદી પાણી ગામમાં ફરી વળતાં 15 લોકો ફસાયા છે. હાલ, તેમને હેલિકોપ્ટરથી બચાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. ઉનામાં નવ ઇંચ વરસાદ પડતાં ઉનાના 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram