ગીરમાં વધારે એક સિંહનો વીડિયો વાયરલ થયો છે. ઉનાના અમરોડા ગામના ખેતમાં ચાર સિહોએ ધામા નાંખ્યા છે. ત્યારે ખેડૂતે જ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતાર્યો છે.