સુરતઃ ચાર મહિનાની બાળકી કેવી રીતે ગળી ગઈ ખીલ્લો? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ગોડાદરા વિસ્તરમાં આવેલ ગણેશ નગરમાં એક ચાર વર્ષીય બાળકી ખિલ્લો ગળી જતાં તેને સુરત નવી સિવિલમાં લાવવામાં આવી છે. બુધવારે સાંજે મોટી બહેન નાની બહેન સાથે રમતી હતી ત્યારે લોખંડનો ખીલો નાની બહેનના મોઢામાં નાંખી દીધો હતો.તેની માતાને જાણ થતાં બાળકીને સિવિલ પીડિયાટ્રીકમાં લઇ જવાઈ હતી, જ્યાં ખીલો કાઢવા મોડી રાત સુધી પ્રયાસ કર્યો, પરંતુ નીકળ્યો ન હતો. જરૂર પડે તો આજે સર્જરી કરવામાં આવશે.
Continues below advertisement