ગીર ગઢડાનું સનવાવ પાણીમાં ગરકાવ, NDRFની ટીમે ચારનું કર્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો

Continues below advertisement
ગીર ગઢડાઃ આજે ગીર ગઢડામાં 13 ઇંચ વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગીર ગઢડાના કનેરી, કણાકિયા અને સનવાવ ગામમાં 55 જેટલા લોકો ફસાયા છે. જેમને બચવવા એરફોર્સની મદદ માગવામાં આવી છે. હાલ, એનડીઆરએફની ટીમે સનવાવમાં ચાર લોકોનું રેસ્ક્યુ કર્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram