'પાકિસ્તાન કા ઝંડા લહેરાયેગા તો ઉસે કાટ કે ફેંક દીયા જાયેગા', જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: આજે દેશમાં જે સ્થિતિ ચાલી રહી છે. તેના કારણે સામાન્ય માણસથી લઈને મોટા સુધી ગુસ્સામાં છે. દેશના યુવાધનમાં પણ દેશના વિવિધ મુદ્દાને લઈને ભારે નારાજગી અને ગુસ્સો વ્યાપેલો છે. અને તેઓ સોશિયલ મીડિયાના આધારે પોતાનો સંદેશો લોકોમાં વાયરલ કરી રહ્યા છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં એક યુવતી પોતાના દેશમાં ચાલી રહેલા મુદ્દાઓને કારણે તે દુખી છે. અને તેને ગુસ્સો આવે છે. એક યુવતીનો વાયરલ થયેલો ગુસ્સો જુઓ અને સાંભળો.
Continues below advertisement