કેમેરા સામે જ યુવતીએ કરી આત્મહત્યા, જાણો શું છે સત્ય? હચમચાવી નાંખે તેવો વીડિયો વાયરલ
Continues below advertisement
સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં પરિણીતા કેમેરા સામે જ ગળાફાંસો ખાઈ લે છે. આ પહેલા તે પોતાની આપવીતી કરે છે. આ પછી તે ત્યાં જ સૂસાઇડ કરી લે છે. જેમાં તેણે સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરતી હોય તેવું જણાવી રહી છે. જોકે, આ વીડિયોની હકિકત અલગ જ. આ વાયરલ થયો વીડિયો એક સોશિયલ ફિલ્મ છે. જેમાં દહેજને લઈને વાત કરવામાં આઆવી છે. હકિકતમાં આવી કોઈ ઘટના બની ન હતી.
Continues below advertisement