ગુજરાતની દારૂબંધીની ઐસીતૈસીઃ જાહેરમાં શરાબની મહેફિલ માણતી લલનાઓ, જુઓ વીડિયો
Continues below advertisement
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ જાહેરમાં દારૂ પીતો હોય તેવો વીડિયો વાયરલ હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જિલ્લાના મુખ્ય મથકમાં આ પ્રકારની ઘટનાથી ભારે ચકચાર જાગી છે.
Continues below advertisement