નવવધૂને હાર પહેરાવી રહ્યો હતો વરરાજા, ...ને અચાનક પાયજામો ઉતરી ગયો, જાણો પછી શું થયું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2016 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ લગ્નનો એક ફની વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો રાજસ્થાનના એક લગ્નનો છે. જેમાં લગ્ન દરમિયાન સ્ટેજ પર વરરાજા નવવધૂને હાર પહેરાવી રહ્યા હતા તે દરમિયાન વરરાજાનો લેઘો ઉતરી ગયો હતો. જેને જોતા ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા.
અત્યાર સુધી આ વીડિયો 6.6 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોને 7 ડિસેમ્બરના રોજ ફેસબુકના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. પેન્ટ ઉતરતા વરરાજા સ્ટેજ પરથી ભાગી ગયો હતો. એક લાખ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.