લીંબડીમાં વરરાજા પહોંચ્યા મતદાન કરવા, જુઓ વીડિયો
Continues below advertisement
લીંબડીઃ આજે લીંબડી વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ છે ત્યારે આજે લીંબડી શહેરના વોર્ડ ન. 3 માં રહેતા હર્ષદભાઈ સોલંકી લગ્ન માટે તૈયાર થઈ પહેલા મતદાન કરવા માટે પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.
Continues below advertisement