અમરેલીઃ વરસાદને કારણે એસટી બસ થઈ ગઈ સ્લીપ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીઃ સાવરકુંડલા સુરતની એસટી બસ રોડ નીચે ઉતરી જતાં મુસાફરોના જીવ ઊંચા થઈ ગયા હતા. ખાંભાનાં ભાડ ગામ નજીક વરસાદને કારણે સ્લીપિંગ કોચ બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી. જોકે, મુસાફરોનો આબાદ બચાવ થયો છે.