ભાજપના નેતાઓના આવકારમાં ઊડી નોટો, પગ તળે નોટોને કચડી કરાયું અપમાન, જુઓ વીડિયો

Continues below advertisement
કચ્છઃ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ ગઈ કાલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસેથી બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા-નાચતા નવનિર્મીત ટાઉનહોલ પહોંચ્યા હતા. દરમિયાન આ રેલીમાં નોટો ઉડાળવામાં આવી હતી. જે નોટો ભાજપના કાર્યકરોના પગ નીચે આવી હતી, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ ગઈ કાલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસેથી બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા-નાચતા નવનિર્મીત ટાઉનહોલ પહોંચ્યા હતા. દરમિયાન આ રેલીમાં નોટો ઉડાળવામાં આવી હતી. જે નોટો ભાજપના કાર્યકરોના પગ નીચે આવી હતી, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram