ભાજપના પૂર્વ નેતાનો આક્ષેપઃ હાઈકોર્ટના જસ્ટિસ શાહે ભાજપના મંત્રીની મદદથી એક કરોડની જૂની નોટો બદલાવી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પ્રધાન મંત્રી સહિતનાઓને રજુઆત કરી છે કે, ગુજરાત હાઇકોર્ટના એક ન્યાયમૂર્તિએ એક કરોડ રૂપિયાનું કાળું નાણું નોટબંધી દરમિયાન ગુજરાત સરકારના મંત્રીની મદદથી બદલાવ્યું. ન્યાયની ખુરશી પર બેસનાર જજ સામે આવી ગંભીર બાબતની તપાસ થાય તેવી માંગ કરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram