નવસારીના વાતાવરણમાં પલટો, પડ્યો છૂટો છવાયો વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
નવસારીઃ આજે વહેલી સવારથી નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram