ગીર સોમનાથઃ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ, બાળકોએ કેવી માણી મજા? જુઓ વીડિયો

Continues below advertisement
ગીર સોમનાથઃ આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. વરસાદ પડતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. બાલકોએ પણ વરસાદમાં પલળવાની મજા માણી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram