ભરુચમાં ધોધમાર વરસાદઃ ઝઘડિયામાં ટ્રેક્ટર પલટી જતાં યુવક તણાયો, પડવાણિયામાં 21 લોકોનું કરાયું રેસ્ક્યુ
Continues below advertisement
ભરુચઃ ઝઘડિયાના પડવાણિયામાં પાણીના વહેણમાં તણાઇ જતાં યુવકનું મોત થયું છે. ટ્રેક્ટર પલટી જતાં યુવક તણાયો હતો. અન્ય જગ્યાએ 21 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે.
Continues below advertisement