ગુજરાતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, લોકોને ગરમીથી રાહત, જુઓ વીડિયો

Continues below advertisement
આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સુરતમાં વરસાદી છાંટા પડતાં લોકોમાં ખુશી છવાઇ ગઈ હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram