વડોદરાઃ પાદરામાં અડધા કલાક સુધી વરસાદે કરી જમાવટ, જુઓ કેવો જામ્યો માહોલ?
Continues below advertisement
વડોદરાઃ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. વડોદરા જિલ્લાના પાદરામાં પણ વરસાદ પડ્યો હતો. અડધો કલાક સુધી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Continues below advertisement