દાહોદઃ આજે સવારે જિલ્લાના લીમડીમાં વાદળછાયા વરસાદ પછી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.