અરવલ્લીઃ માલપુર, મેઘરજમાં વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ વીડિયો

Continues below advertisement
મેઘરજઃ અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયા બાદ આજે પણ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જિલ્લાના માલપુરમાં વહેલી સવારે વરસાદના અમી છાંટણા થયા હતા, જ્યારે મેઘરજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા. વરસાદને પગલે જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળી હતી અને ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram