પોરબંદરમાં વહેલી સવારે વરસાદ, લોકોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પોરબંદરઃ આજે વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે વહેલી સવારે પોરબંદરમાં વરસાદી ઝાપટું પડતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી.