સુરતમાં બીજા દિવસે પણ વરસાદ યથાવત, જિલ્લામાં વહેલી સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ સુરત જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 8 ઇંચ , કામરેજમાં 6 ઇંચ, માંડવીમાં 4.5 ઇંચ, માંગરોળમાં 13 ઇંચ , ચોર્યાસીમાં 6 ઇંચ , મહુવામાં 4.75 ઇંચ , ઓલપાડમાં 4.75 ઇંચ , ઉમરપાડામાં 9.5 ઇંચ અને સુરત સીટી : 8.75 ઇંચ વરસાદ પડ્યો છે.
Continues below advertisement