બનાસકાંઠાઃ વહેલી સવારથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
પાલનપુરઃ બનાસકાંઠામાં વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ડીસા,પાલનપુર,વડગામ,અમિરગઢમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
Continues below advertisement