ગુજરાતી અભિનેત્રી રીટા ભાદુરીના મુંબઈમાં અંતિમસંસ્કાર, ફિલ્મ-ટીવી જગતમાંથી કોઈ ફરક્યું નહીં, જુઓ વીડિયો
Continues below advertisement
મુંબઈઃ આજે સવારે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું કિડની ફેલ થતાં નિધન થયું હતું. ત્યારે આજે નિવાસસ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જોકે, તેની અંતિમયાત્રામાં ફિલ્મ કે ટીવી જગતમાંથી કોઈ આવ્યું નહોતું. તેના નિકટના લોકો અને સ્વજનો દ્વારા તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
Continues below advertisement