ગુજકેટનું પરિણામ જાહેર, ૧૩૨૭ વિદ્યાર્થીઓએ મેળવ્યા ૯૯ PR, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ દિવસ પૂર્વે લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. ઈજનેરી પ્રવેશ માટેની અગત્યની ગણાતી ગુજકેટની પરિક્ષા સમગ્ર રાજ્યમાં એ-ગ્રુપમાં ૫૫૦૩૫ વિદ્યાર્થીઓ અને ૧૧૪૩૮ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૬૬૪૭૩ પરીક્ષાર્થીઓએ તેમજ બી-ગ્રુપમાં ૨૮૬૨૧ છાત્રો અને ૩૬૯૨૧ છાત્રાઓ મળી કુલ ૬૫૫૪૨ પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
પરિણામમાં ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૬૬૫, બી-ગ્રુપના ૬૬૨ તેમજ ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૧૩૪૦ છાત્રો અને બી-ગ્રુપ ૧૩૧૨ વિદ્યાર્થીઓ છે. જ્યારે ૯૬ પીઆરથી વધુ ગુણ મેળવતા પરીક્ષાર્થીઓમાં એ-ગ્રુપમા ૨૭૧૨ વીદ્યાર્થીઓ, બી-ગ્રુપના ૨૬૫૬ વિદ્યાર્થીઓ તો ૯૨ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૫૩૫૧ વિદ્યાર્થીઓ બી-ગ્રુપના ૫૨૯૩ તેમજ ૯૦ પીઆરથી વધુ ગુણ મેળવતા ૬૭૦૦ એ-ગ્રુપના અને ૬૫૯૦ વિદ્યાર્થીઓ બી-ગ્રુપના છે.