બાઈકનો આવો જુગાડ આ પહેલા નહીં જોયો હોય તમે, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વીડિયોમાં એક યુવક બાઈકના સ્ટેન્ડ પર રાખીને સ્ટાર્ટ કરે છે. બાઈકના પાછલા વ્હીલની નીચે પાણીથી ભરેલ વાસણ રાખ્યું છે. યુવક બાઈકનું એસ્કેલેટર દબાવે છે. પરંતુ તે ગિયર નથી બદલતો. જેના કારણે બાઈક પોતાની જગ્યા પર ઉભી છે પરંતુ તેનું વ્હીલ ફરે છે. પાછળ એક વ્યક્તિ સુતો છે. બાઈકનું વ્હીલ ફરવાને લીધે વાસણમાં રાખવામાં આવેલ પાણી તે વ્યક્તિના માથા પર જાય છે.