પાલનપુરઃ પાટીદાર શહીદોને ન્યાય અપાવવાની લડતમાં જોડાયો હાર્દિક પટેલ, જુઓ વીડિયો

Continues below advertisement
પાલનપુર: આજે હાર્દિક પટેલ પાલનપુરમાં ચાલી રહેલા પાટીદારોના ધરણામાં જોડાયો હતો. ગઈ કાલથી પાટીદારોએ આ ધરણા શરૂ કર્યા છે. હાર્દિક પહોંચતા જ ધરણા સ્થળે જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા હતા. આંદોલનના શહીદોના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે આ ધરણાં શરૂ કરાય છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram