પાટીદાર શહીદ યાત્રામાં જોડાવાને લઈને હાર્દિક પટેલે શું આપ્યું નિવેદન? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ઊંઝામાં યોજાનારી પાટીદાર યાત્રાને લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે અને તે આ યાત્રામાં જોડાવાનું છે, તેમ જણાવ્યું હતું. તેમજ સમાજના લોકોને પણ યાત્રામાં જોડાવા માટે અપીલ કરી હતી.
Continues below advertisement