હાર્દિકનો હુંકારઃ 'તમારી સુરક્ષાની જવાબદારી લેવા હું તૈયાર છું, રાતે 12 વાગે કેજો, રિવોલ્વર લઈને આવીશ', જુઓ વીડિયો

Continues below advertisement
સુરેન્દ્રનગરઃ ગુજરાત પ્રવેશ પછી હાર્દિકે પહેલો પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી હતી. હાર્દિક પટેલ ગઈ કાલે વહેલી સવારે ખોડલધામ પહોંચ્યો હતો. આ પછી તેણે સુરેન્દ્રનગરના લખતર ખાતે સભાને સંબોધી હતી. અહીં તેણે આગામી વિધાનસભાની ચૂંટણી અને આંદોલન અંગે વાત કરી હતી. દરમિયાન તેણે લોકોની સુરક્ષાને લઈને પણ હુંકાર કર્યો હતો. વીડિયોમાં જુઓ હાર્દિક પટેલે લોકોને સુરક્ષા માટે શું આપી હતી બાંહેધરી?
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram