કોમનવેલ્થ ગેમઃ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતનાર હરમીતનું સુરત એરપોર્ટ કરાયું ભવ્ય સ્વાગત

Continues below advertisement

સુરતઃ કોમનવેલ્થ ગેમમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર હરમીત દેસાઈ પોતાના ઘર સુરત પરત ફર્યો હતો. હરમીતનું સ્વાગ કરવા માટે પરિવારની સાથે કોગ્રેસ અને ભાજપના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હરમીતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram