ઉત્તર પ્રદેશની ચૂંટણી સભામાં આઈટમ ગર્લનો હોટ ડાન્સ, જાણો ક્યા પક્ષની હતી ચૂંટણી સભા?

Continues below advertisement
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ ઉમેદવાર ખુલેઆમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હાલમાં જ મથુરા જિલ્લામાં ગોવર્ધન તાલુકાના મગોરા વિસ્તારમાં રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના કુંવર નરેન્દ્ર સિંહે જનસભામાં ભીડને એકઠી કરવા માટે હરિયાણવી લોક ગાયકો અને ડાન્સરોના ઠુમકા લગાવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram