શું તમે ખાતરી કરી ગીતાંજલીમાંથી ખરીદેલા હીરા અસલી છે ?

Continues below advertisement
ગીતાજંલીના પૂર્વ અેમડીએ સ્ટોર્સમાં વેચાતા ડાયમંડને લઇ કરેલા ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો છે. માત્ર 2-3 હજારના હીરા 50 લાખમાં વેચ્યા હોવાનો પૂર્વ એમડીએ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram