અમદાવાદના ભદરકા ગામમાં યોજાયો હેલ્થ કેમ્પ, 200થી વધુ લોકોની કરાઇ તપાસ

Continues below advertisement
અમદાવાદ નજીક ભદરકા ગામના વાઘેલા ફળીયામાં ગામના લોકો માટે પહેલી વખત એક જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ હેલ્થ કેમ્પમાં ગામના 200થી વધુ લોકોની મેડિકલ તપાસ કરાઇ અને દવા પણ અપાઇ હતી. આ મેડિકલ કેમ્પમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો જેમાં શરદી ઉધરસ તાવ બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓ નું નિદાન કરવામાં આવ્યું હતું. 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram