વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 11 ઈંચ ખાબકતા રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ, જુઓ Video
Continues below advertisement
વલસાડ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. વલસાડમાં 11 ઈંચ વરસાદ પડતા લોકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Continues below advertisement