અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ ક્યાં ક્યાં પડી રહ્યો છે વરસાદ?
Continues below advertisement
અમદાવાદઃ આજે બપોર પછી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. શહેરના એસ.જી. હાઇ-વે, શ્યામલ ચાર રસ્તાથી માણેકબાગ, શિવરંજની, મેમનગર, મેમનગર,ગુરુકુલ રોડ, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, પંચવટી, પાંજરાપોળ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Continues below advertisement