અમરેલી: જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કેવો સર્જાયો માહોલ? જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલીઃ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ખોડીયાર ડેમ ( ધારી )માં 3 ફુટ, મુંજીયાસર ડેમ ( બગસરા )માં 15.40 ફુટ, સુરવો ડેમ (વડિયા )માં 16.75 ફુટ પાણીની આવક થઈ છે, જ્યારે રાયડી ડેમ (ખાંભા ) છલકાયો છે.
Continues below advertisement