બોટાદમાં મેઘરાજાએ ધમાકેદાર એંટ્રી, એક કલાકમાં એક ઈંચ કરતા વધુ વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
બોટાદમાં મેઘરાજાએ ધમાકેદાર એંટ્રી, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો. એક કલાકમાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે. તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram