મુંબઈઃ ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું, રસ્તાઓ પર ભરાયા ઢીંચણસમા પાણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુંબઈઃ આજે મુંબઈમાં ધોધમાર વરસાદ પડતાં જીવનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. રસ્તાઓ પર ઢીંચણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે વાહનવ્યવહાર તેમજ લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ હતી. બીજી તરફ વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.