મહુવામાં ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર તમામ પોલીસકર્મી સામે FRI નોંધવા કોર્ટનો આદેશ, જુઓ વીડિયો

Continues below advertisement

ભાવનગર: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં દરિયાકાંઠાનાં ગામોમાં ચાલી રહેલા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના માઇનીંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં સૂનાવણી દરમિયાન હાઇકોર્ટે હુકમ કર્યો છે કે ખેડૂતો પર દમન કરનારા તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ તત્કાલ FIR નોંધવામાં આવે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram