બ્રિટનની ચૂંટણીમાં હિંદી ગીતની ધૂમઃ વડાપ્રધાન ટેરેસા મેની ભારતીયોને આકર્ષવા નવી ચાલ, જુઓ વીડિયો

Continues below advertisement

લંડનઃ બ્રિટનમાં હમણાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે 16 લાખ ભારતીય મૂળના નાગરિકોને રીઝવવા વડાપ્રધાન ટેરેસા મેએ હિંદીમાં ગીત બનાવડાવ્યું છે. આ ગીત યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત જોઈને મજા આવી જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram