સુરતના અમરોલીમાં કાર ચાલકે 10 લોકોને અડફેડે લીધા, આ ઘટનામાં તમામ લોકો ઘાયલ ,કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થયો છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.