બોયફ્રેન્ડને જગાડવા યુવતીએ કરી આવી હરકત, VIDEO થયો વાયરલ
Continues below advertisement
બોયફ્રેન્ડને જગાડવા માટે એક યુવતીએ કંઈક એવું કર્યું જે જાણીને તમને શોક લાગશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે યુવતી પોતાના બોયફ્રેન્ડને જગાડવા માટે તેના બેડ પર ચારે બાજુ ફટાકડા મુકે છે અને પછી તેને આંગ ચાપે છે.
Continues below advertisement