હું તો બોલીશઃ આ હોસ્પિટલોનો તો ઈલાજ કરો સરકાર

Continues below advertisement

સિવિલ હોસ્પિટલના વોર્ડમાં શ્વાન ફરતા હોવાનો વધુ એક વિડિઓ વાયરલ થયો છે. બે શ્વાન એક સાથે મોડી રાત્રીએ વોર્ડમાં ફરી રહ્યા છે અને દર્દીઓના પલંગ અને જ્યાં દવા કે પાણી નાસ્તો મુકાયો હોય તે શ્વાન ફેંદી નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ દર્દીઓના સગાઓ રાત્રે દર્દીના પલંગ પાસે કે લોબીમાં સુતા હોય તેમને પણ શ્વાન હેરાન કરે છે. સાથે જ ખોરાકની શોધમાં ભટકતા શ્વાન વોર્ડમાં ડસ્ટબીન ફેંદી નાખી આખા વોર્ડમાં કચરો ફેલાવતા હોવાનો આક્ષેપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram