હું તો બોલીશઃ આ જળસંકટ માટે જવાબદાર કોણ?
Continues below advertisement
મહેસાણાના ખેરાલુ વિધાનસભા મત વિસ્તાર સિંચાઇ અને પીવાના પાણીને લઈ રાજકારણ ગરમાયું છે. ખેરાલુ સતલાસણા તાલુકામાં પાણીના તળ ઉંડા જતાં ભર ઉનાળે અહી પીવાના પાણીની અને સિંચાઇના પાણીની સમસ્યા ઉભી થઈ છે. સ્થાનિકો માંગ કરી રહી રહ્યા છે કે, આ વિસ્તારમાં આવેલ 1600 એકરમાં બનેલ ચીમનાબાઈ સરોવર ભરવામાં આવે સાથે આ વિસ્તારના ગામોના તળાવ પણ ભરવામાં આવે જેથી પાણીની તકલીફ દૂર થાય.
Continues below advertisement