Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'
Continues below advertisement
મહેસાણા જિલ્લામાં નસબંધીના ઓપરેશન કરવાના ટાર્ગેટ મુદ્દે કડવી વાસ્તવિકતાનો પર્દાફાશ થયો છે. કડીના ડાગરવા પીએચસી સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ ટાર્ગેટ પુરો ન કરતા નોટિસ આપી હોવાની હકિકત સામે આવી છે.. 24 ઓક્ટોબરના રોજ કડી તાલુકા હેલ્થ અધિકારીએ ડાગરવા PHC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ ટાર્ગેટ પૂરો ન કરતા નોટીસ આપી હતી. એક તરફ જિલ્લા આરોગ્ય અધિકારી એવો દાવો કરે છે કે, કર્મચારીઓને કોઈ ટાર્ગેટ અપાતો નથી. ત્યારે બીજી બાજુ તાલુકા હેલ્થ અધિકારીની ટાર્ગેટ પૂર્ણ કરવાની નોટિસ સામે આવી છે.. જે નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આપને આપેલી કામગીરી જો પૂર્ણ કરવામાં નહીં આવે તો આપની સામે વહીવટી તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે...
Continues below advertisement
Tags :
'Hun To Bolish'