પતિ-પત્નીનો ઝઘડો પહોંચ્યો પોલીસમાં, પતિએ એવું શું કર્યું કે, પત્ની ભેટી પડી ને માની ગઈ, જુઓ વાયરલ વીડિયો

Continues below advertisement
પતિ-પત્ની વચ્ચે અણબનાવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, પતિએ પોલીસ સામે જ ગીત ગાઇને પત્નીને મનાવી લીધી હતી. આ વીડિયો યુપીના ઝાંસીનો હોવાનું કહેવાય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram