નડિયાદઃ પતિ-પત્ની ઝઘડાં ઝઘડાં દીકરા સાથે નહેરમાં પડ્યા, જાણો પછી શું થયું?
Continues below advertisement
નડિયાદઃ કંજોડા નહેર પરના રસ્તા પર દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને નહેરમાં પડવા દોડ્યો હતો. પત્ની રોકવાં જતાં તે પણ પતિ સાથે નહેરમાં ખાબકી હતી. આ સમયે મહિલાએ બાળકને તેડેલું હતું, તે પણ નહેરમાં પડ્યું હતું. આ ઘટનામાં નડિયાદ તાલુકાના પીપળાતા ગામે રહેતાં રાહુલ ઉદેસીંગ વાદી, પત્ની સરોજબેન અને પુત્ર સાહિલનું મોત થયું છે. રાહુલ માનસિક બીમારીથી પીડાતો હોવાનું પણ સામે આવ્યું છે.
Continues below advertisement