બનાસકાંઠાના લોકદરબારમાં DDO અમિત અરોરાનો વોટ્સએપ પર ચેટ કરતો વીડિયો આવ્યો સામે
Continues below advertisement
પાલનપુરઃ બનાસકાંઠાના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર(ડીડીઓ) લોકદરબાર કાર્યક્રમમાં લોકોની સમસ્યા સાંભળવાને બદલે વોટ્એસએપ પર ચેટ કરી રહ્યા હોય તેવો એક વીડિયો એબીપી અસ્મિતા પાસે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ વીડિયો જોઈ રહ્યા છે અને પોતાનું એકાઉન્ટ ચેક કરી રહ્યા છે. જુઓ આ વીડિયો
Continues below advertisement