ગીરમાં હાથમાં મરઘી રાખી સિંહને લલચાવતા લોકોનો વીડિયો વાયરલ

Continues below advertisement
ઉનાઃ ગીરમાં મરઘી હાથમાં રાખીને સિંહને લલચાવી રહેલા લોકોનો વીડિયો વાયરલ થયો છે. ગેરકાયદે સિંહ દર્શનમાં સંડોવાયેલ 7 શખ્સો હોવાનું અનુમાન છે. જેમાં અમદાવાદના ત્રણ અને સ્થાનિક ચાર મળી કુલ 7 શખસો હોવાની સંભાવના છે. સિંહણને પાસે બોલાવીને મુરઘીનું પ્રોલાભન આપતા વીડિયોમાં નજરે પડે છે. મુખ્ય એક આરોપી હાલ પણ જેલમાં બંધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram